yellownotes Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

yellownotes bites

Acquiring knowledge takes time n Google can't help it, right?🤷‍♂️

-

-

-

સારાંશ - વ્યક્તિને જ્ઞાન અનુભવો પરથી મળે છે, બાકી બધી વાતો તો માહિતી માત્ર છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Please don't mind, it's just our past life acts!! 😅😆

-

-

-

સારાંશ- કોઈનાં પ્રસંગે જવા માટે આપણે સ્ત્રીઓ બહોળો ખર્ચ કરી કપડાં, મેક-અપ, ઘરેણા વગેરે તૈયારી સાથે પહોંચીએ અને છેવટે ફોટોગ્રાફ્સમાં આમાંથી કંઈ હાઈલાઈટ થવાને બદલે, ગોખલા જેવું મોં ફાડી કોળીયો આરોગતા નજરે ચઢીએ એ માત્ર આપણા કર્મો જ છે જે ફોટોગ્રાફર રૂપે સામે આવી ચઢ્યા હોય છે.. 📸🧛‍♂️ ( આ પણ એક રમૂજ છે! 😛🙃 )

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

૧: મારો 'XYZ' ડ્રોઈંગ ક્લાસ ગયો છે, ત્યાંથી ગીટાર અને લાસ્ટ માં સ્વીમીંગ પતાવીને રાત્રે આવે પછી જ ડીનર કરે.

૨: 'બેન' ને ટ્રેડીશનલ મીઠાઈ ક્યાં ભાવે જ છે? એ તો કેક કે પેસ્ટ્રી હોય અને એ પણ ડાર્ક બેલ્જીયન ચોકલેટ કે ફ્રેશ ક્રીમ હોય તો જ ખાય, બહુ ચૂઝી છે!

૩. જો 'CHIKU' આજે બર્થ ડે ઓર્ફન બચ્ચાઓ સાથે સેલીબ્રેટ કરીને મજા આવી ને? આપણે બધું શેયર કરવાનું, બરાબર ને? અને જો પાર્ટીમાં તારા કઝીન્સ કહે તો પણ ગિફ્ટ્સ ખોલવાની નથી, એ કાલે આપણે ખોલીશું. મારે જોવું પડે કોણે શું આપ્યું છે એ!!

૪. 'બેટા' સારા બાળકો ક્યારેય ખોટું ન બોલે બરાબર ને? અને બા-દાદા પૂછે કે શું શોપિંગ કર્યું તો, કહેવાનું કે હું તો ગેમ ઝોન માં રમતી હતી મને ખબર નથી.

૫. મને તો અહીં ઇન્ડિયા માં ફાવતું જ નથી જ્યાં ટ્રાફિક સિગ્નલ પર ગાડી ઉભી રહે ત્યાં જ આ લોકોની 'પ્રજા' ગાડીને ઘેરી વળે, કેટલી વાર કાર વોશ કરાવવાની?

૬. 'આમ ન ખવાય', 'એ લોકો સાથે રમવા ન જઈશ', 'રડ નહીં', 'સામે ન બોલ', 'સુઈ જા', 'વાંચવા બેસ' ... અમારે ત્યાં બાળકોને બધી વાત ની છૂટ છે!

----------------------------------------------

આવું અને આના જેવું જ કંઈ કેટલુંએ વિરોધાભાસી દરરોજ જોઈએ કે જીવીએ જ છીએ, છે ને? છતાં, જો આવા બધા અનુભવો વચ્ચે પણ તમે તમારા બાળકને સામાન્ય જીવન આપી શકો છો તો, તમને અનેકાનેક ધન્યવાદ!

આજે તો 'બાળદિન' એટલે બાળકો પર ફોકસ ફરજીયાત છે પણ, જેમને ત્યાં બાળકો છે એમને ૩૬૫ દિવસ બાળદિન છે એ ભૂલવું ન જોઈએ. સોશિયલ મીડિયા પરથી તસવીરો કાલે ઉતરી જશે પરંતુ, તમારા મન પરથી (એક જવાબદારી તરીકે) તમારું બાળક ન ઉતરે એ ખરી ઉજવણી બની રહેશે.

આપણે એટલા સ્વ-કેન્દ્રી બની ગયા છીએ કે, માત્ર આપણું બાળક જ આપણી જવાબદારી છે એમ માની લઈએ છીએ. પરંતુ, એક ખરા મનુષ્ય કે નાગરિક હોવાની અનુભૂતિ આવશે, ત્યારે જ સમજાશે કે આખા સમાજની આખી જનરેશન એ આપણી જ જવાબદારી હોય છે!

"સાચું, સારું અને સમયસર કરીએ, કરાવીએ!" એ જ આજનાં દિવસ નો સંદેશ અને એ જ આજનાં દિવસનું કમીટમેન્ટ!!

WISHING YOU ALL A VERY HAPPY CHILDREN'S DAY!!

👨‍👧‍👦👩‍👧‍👦🍨🍭🍫🍼🎂🎉🎊👶👧👨‍🦱👦

With lots of love,

Swati 💝😘

-

-

-

#Childrensday #funtastic #justathought #swatisjournal #dailyquotes #poetry #shortstories #stories #articles #Gujarati #English #story #thoughts #indianauthor #writer #follow #yellownotes

It doesn't feel good, you know! 😒

-

-

-

સારાંશ - સજ્જનો ધૂર્તતાનો ભોગ બને ત્યારે તેઓ કોઈના દ્વારા છેતરાયા હોવાની નિરાશા કરતા, કોઈના પરથી વિશ્વાસ ઉઠી જવા બદલ અફસોસ વધુ અનુભવે છે!! 😌

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

N people know when it contradicts.. 🤷‍♀️

-

-

-

સારાંશ - વ્યક્તિનું ચરિત્ર, તેનાં પોતાનાં વિશે તેણે ઉચ્ચારેલા શબ્દ કરતાં વધુ સ્પષ્ટતા કરી દેતું હોય છે... શબ્દો છેતરી શકશે, વ્યવહાર નહીં જ!

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

It's my way of living, what's yours?? 🤔

-

-

-

સારાંશ - અંતઃકરણથી જે સાચું કે ન્યાયિક લાગે તેમ ચોક્કસ વર્તવું.. બાકી, કર્મ વિશેની વાર્તાઓ મનોરંજન માત્ર છે.

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Just never say die... 👍🧗‍♂️

-

-

-

સારાંશ - આસપાસનાં લોકો તમને ધકેલવા માટે ઊંડું ખોદતા હોવાની ખાતરી હોય ત્યારે, એમને રોકવાને બદલે આપણે પોતાના ઉંચે ચઢી શકવાના કૌશલ્યો વિકસાવવા પર કામ કરવું હિતાવહ રહે છે. (પ્રવૃત્તિ અને પ્રગતિ જ દરેક અણગમતી પરિસ્થિતિનો ઉકેલ છે.)

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

Your choice decides the course of your life for this very day.. 🌅🛤

-

-

-

સારાંશ - એક નવો ઉગતો દિવસ રોજ પોતાની સાથે આનંદ તેમજ વિષાદ બંને લઈને આવે છે; આપણે તેમાંથી શું લઈએ છીએ તેનો સંપૂર્ણ આધાર આપણે અંદરથી શું છીએ તેના પર રહેલ છે..

#yellownotes #quotes #swatisjournal #goodreadsindia #writersnetwork #goodreads #dailyquotes #indianwriter #wordporn #follow #thoughtoftheday #postcard #writingcommunity #writer #followher #india #Vadodara #Gujarat

If you too find self-esteem as important as Oxygen... 🤷‍♀️

-

-

-

સારાંશ - દુનિયામાં જે લોકો પોતાને માટે ગૌરવ કે સમ્માન ઈચ્છે છે, તેઓ બીજા માટેનાં આદરનું મૂલ્ય સારી રીતે જાણતા હોય છે.

Read more at https://swatisjournal.com/daily-quotes-week-three-september-2019/