gujarativarta Quotes in Hindi, Gujarati, Marathi and English | Matrubharti

gujarativarta bites

મજબુત ઇચ્છાશક્તિ સાથેનો બિનશરતી પ્રેમ તોફાની હવાઓ જેટલો સમર્થ હોય છે, જે ખુશીને અવરોધતાં દુઃખના વાદળોને વેરવિખેર કરીને, જીવનમાં સુખનાં સૂર્યનો સોનેરી પ્રકાશ ભરે છે. આવો બિનશરતી પ્રેમ કરવા માટે કોઈ વિશેષ યોગ્યતા કેળવવાની જરૂર નથી હોતી. જરૂરી છે તો માત્ર નિર્ભેળ લાગણીઓથી હર્યુ-ભર્યુ એક હૃદય અને નિર્ણય લઇ શકવા સક્ષમ એક મક્કમ મન! ✨💖‘આરુણિ-નિવાસ’ માં એવું શું છે જે તેને એક સાધારણ ઘરથી અલગ, સુખનું સરનામું બનાવે છે?🏡

વાંચો, માણો, શેયર કરો અને તમારો પ્રતિભાવ લખી મોકલો ને...

✍️🙏👇👇👇👇

https://swatisjournal.com/sukh-nu-sarnamu-a-short-story...

-

-

-#stories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

આપણા સમાજમાં સ્ત્રી દીકરી, વહુ, માતા કે નાની / દાદી તરીકે જીવે ત્યારે પોતે એક સ્વતંત્ર વ્યક્તિ તરીકે જીવી શકે તેવી સવલત હજી પણ નથી. એટલે એ જ વ્યવસ્થા અંતર્ગત સ્વાધીનતા, સ્વાભિમાન, પસંદ-નાપસંદ આ શબ્દો જાણે સ્ત્રીઓ માટે વિશેષાધિકાર માનવામાં આવે છે....અહીં વાર્તાનાં શાંતિ મા કોઈની યાદ અપાવતા લાગે તો મને જરૂર લખી જણાવશો... 👇👇👇👇 ✍️🙏

https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati

-

-

-

#stories #smallstories #fiction #shortstory #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

"અંધકાર અંધકારને દૂર કરી શકતો નથી: ફક્ત પ્રકાશ જ તે કરી શકે છે. નફરત નફરતને દૂર કરી શકતી નથી: ફક્ત પ્રેમ જ તે કરી શકે છે." - માર્ટિન લ્યુથર કિંગસોનમ અને તેની દીકરીઓથી વિશેષ આજે આ વાત કોઈ સમજી શકશે કે કેમ? વાર્તા વાંચી આપનો પ્રતિભાવ જણાવશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/tamas-a-short-story-in-gujarati

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

ખેવનાની ફ્લાઈટ ટાઈમ પર હતી. સ્તુતિ પોતાની વ્હાલી દીકરીને વધુ અભ્યાસ માટે વિદેશ મોકલી રહી હતી. પાછા ફરીને લોક ખોલી, સેલફોન ચાર્જીંગમાં મૂકી અને હજી પાણીનો ગ્લાસ હાથમાં પકડ્યો જ હતો ત્યાં, સ્તુતિએ લેન્ડલાઇન ફોનની રીંગ સાંભળી. સામેનાં છેડે, તેની બહેનથી પણ વિશેષ મિત્ર કાવેરી હતી.... ✈️☎️

કાવેરી પાસે સ્તુતિ માટે સારી ખબર છે કે કશુંક અણધાર્યું? લિંક ક્લિક કરી, વાર્તા આગળ વાંચો.. 👇👇👇

https://swatisjournal.com/gujarati-short-story-antar

વાર્તા પર તમારી કમેન્ટ્સની રાહ જોઇશ. ✍️⭐️⭐️⭐️⭐️⭐️🙏

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

ભૌતિક સુખ શરીર માટે ક્ષણિક આનંદ ચોક્કસ લાવી શકે પણ, મનની ઈજાઓ પર રુઝ આપતા લેપનું કામ નથી જ કરતા એ વાસ્તવિકતા અનુભવે જ સમજાય. પોતાની જાતને સાબિત કરવાના અજંપાને લીધે વંશ ધીમે ધીમે અંદરથી કંતાતો જતો હતો; વંશ હવે એ વ્યક્તિ જ નહોતો રહ્યો જેને માનસી ચાહતી હતી... 💔🔥

લિંક ક્લિક કરી વાર્તા વાંચો 👇👇👇

https://swatisjournal.com/akhatyar-a-short-story-in.../

અને હા, આપના પ્રતિભાવની રાહ જોઇશ... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

કુટુંબમાં નજીકનાં ફોઈ તરફથી એમનાં જાણીતા પરિવારમાંથી લગ્નનું એક સારું માગું આવ્યું એટલે આર્થિક રીતે દુબળા ઘરમાં મોટી થયેલી હોવાથી ભણીને કંઇક બનવાના અને પોતાને સાબિત કરવાના સપના આંખમાં આંજીને ખંતથી આગળ વધતી રશ્મિ થોડી અકળાઈ તો ખરી.. 😇

રશ્મિનું ભવિષ્ય હવે શું? એ આગળ વાંચી,વાર્તા પર આપના પ્રતિભાવો લખી જણાવવાનું ચૂકશો નહીં...👇👇👇✍️⭐️⭐️⭐️⭐️⭐️

https://swatisjournal.com/uttirna-a-short-story-in-gujarati/

-

-

-

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

આ ઘરડાઘરમાં તો કહેવાતા અમીરોનાં ઘરડા પણ આવે છે પણ, શાંતિ મા તો અવારનવાર દરવાજે આવીને જતા રહે છે. ખૂબ નિરાશ થઇને જાય છે. બે-બે દીકરાની મા, ઘરના મકાન, દીકરા ,વહુ, પૌત્ર, પૌત્રીથી ભર્યું-ભર્યું બધું!… તો એવું શું છે જે શાંતિ મા ને અહીં વૃદ્ધાશ્રમનાં દરવાજા સુધી લાવે છે?🤔

વાર્તા વાંચી, રેટિંગ અને કમેન્ટ્સ વડે પ્રોત્સાહિત ચોક્કસ કરશો.. ✍️⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/sammati-a-short-story-in-gujarati/

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

સંસ્કાર અને સંસ્કૃતિ આપણા લોહીમાં છે પછી તેને સ્વીકારીએ નહીં એ અંગત પસંદગીની વાત છે. બાકી, પરિવારનાં સંયુક્ત, પ્રામાણિક પ્રયત્નો વડે યોગ્ય ઘડતર પામે તો, આપણી દરેક પેઢી ભારતીય મૂલ્યો અને ગુણોની ગરિમા જાળવી, દુનિયાની કોઈ પણ કસોટી પર દરેક વખતે ખરી ઉતરશે જ.... ખરું ને?🤝👨‍👩‍👧‍👧

Please read, rate, share and comment on this newly published Gujarati short story without fail... ✍️⭐️⭐️⭐️⭐️⭐️📲

-

-

-

https://swatisjournal.com/ghadatar-a-short-story-in.../

#stories #vartaingujarati #gujarativarta #gujaratistory #Gujarati #feelings #lifelessons #life #relationship #emotions #relations #writersnetwork #goodreadsindia #goodreads #indianauthor #lifestories #indian #swatisjournal

કોઈનું સાથે હોવું કે સાથ છૂટી જવો એ ઋણાનુબંધની વાત છે. પણ, એ ઉપરાંત સંગાથ ટકે કે છૂટે તેમાં નિયત બહુ મોટો ભાગ ભજવે છે. જીવનમાં સંગાથનો દોર તુટ્યો હોય, તે ફરીથી સાંધવાનું કામ મુશ્કેલ છે. દરેકમાં એ કરવાની ક્ષમતા નથી હોતી. વીતેલી વાતોને ભૂલી જવી એ બહાદુરીનું કામ છે તો, કોઈને વીતેલી વાતો માટે માફ કરી દેવું એ બહાદુરીની પરાકાષ્ઠા છે! 😇🌟

વાર્તા વાંચી, તમારા વિચારો મારા સુધી પહોંચાડવાનું ચૂકશો નહિ.. 🤫⭐️⭐️⭐️⭐️⭐️

-

-

-

https://swatisjournal.com/gujarati-short-story-antar/