Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

#author #writer #Poets
#Poetry #Feelings?
Read it & smile please ?
Place your review what's your thinking??

bipatel

The air has heard of him,
Asked, why did you take his life from the air?
Had enjoyed his life very much,
Even my air was known to me,

drasaakilgmailcom

એક માં બાળકોને સમજાવી રહી છે કે બેટા ભુખ ભાંગે તેવો હતો ઈ તો પૂતળું બની ગયો છે અને હવે વધ્યા છે તે બધાય મત ભુખ્યા છે ????

joshichetan

અધૂરી કહાની page 2

patelrk071

એકલા લડતા શીખો.........

bariyayogesh234146

સાચા સંબધ ની સુંદરતા એક બીજા ની ભૂલો સહન કરવા માં જ છે,
કારણ કે ભૂલ વગર નો મનુષ્ય શોધવા જશો તો આખી જિંદગી એકલા જ રહી જશો.

jignesh143

ઝેર કેવું હોય એ ભોલેનાથને પૂછો…
બાકી મીરાને પુછશો તો મીઠું જ કહેશે…
પ્રેમ તો પ્રેમ છે ને

jignesh143

Let's celebrate "Diwali " with new thoughts.... ???

falgunithakkar190658

?? ” ઘડિયાળ ની ટીક ટીક ને મામુલી ના સમજો સાહેબ.. એટલું સમજી લ્યો કે જિંદગીના વૃક્ષ પર. કુહાડી ના વાર છે…!! ” ??

jignesh143

દુનિયાની નજરમાં અડીખમ ચાલવાનું ? શીખી લો દોસ્ત, મીણ જેવું હ્રદય લઈને ફરશો તો લોકો બાળતા જ રહેશે

jignesh143

It's very true, Our life will be a beautiful picture.

dbdesai65gmailcom

અધૂરી કહાની....

patelrk071

બે મત નથી એક જ મત છે કે આ સંસાર રમત છે; જૂઠો જીતે ને સાચો હારે એવી બાજી જેનું નામ જગત છે

jignesh143

ઝાકળ...

છું હકીકત તો પણ સપનું જેવું લાગે છે,
નાહક આ ડર, કેમ મને હંમેશાં લાગે છે.!

પર્ણ પર બિરાજુ તો અસ્તિત્વ ચમકે ,
ઉદક મહીં મારું અસ્તિત્વ નાશ પામે છે.

ભળી મુજમાં મહેક પ્રસરવા લાગે જોને,
બાગમહીં જાણે યૌવન ખીલ્યું લાગે છે.

પ્રિયેનું પ્રતિબિંબ એ મુજમાં નિહાળે ,
સમજાય મને ત્યારે કોઈ પ્રેમમાં લાગે છે.

પ્રેમની એ રીત મને ઘણી પ્યારી લાગે ,
સરખાવી મુજથી કોઈ પ્રિયને મનાવે છે.

જે છે, જેટલું છે, ઘણુ જ સુંદર લાગે છે,
ઝાકળ હોવું જ મને તો સાર્થક લાગે છે.

મિલન લાડ. વલસાડ કિલ્લા પારડી.

#lagninopaheloahesaseprem
#kajalozavaidyafansclub

milanvlad1

jignesh143

જો તમે Stαtus અથવા મારું Lαst sєєn જોતા હોય તો, તમે મારા Fríєnd નથી પણ Fαn છો.

jignesh143

#Loveyoumaa


मां के बिना जीवन संभव नहीं ।मां जननी है ,असहनीय दर्द के उपरांत वो बच्चे को जन्म देती है ।जिस दिन हम पैदा होते हैं सबसे ज्यादा खुश वही होती है ।अपनी सारी इच्छाओं व स्वार्थों को त्याग कर हमारा पालन-पोषण करती है ।मन की बातों को कहने से पहले ही मां हर बात को समझ लेती है जो हमें देखते ही पहचान लेती है कि, हम दुखी हैं या खुश हैं मां वह अहसास है जो हर किसी को नहीं मिलता जिस औरत को यह अहसास मिलता है वह बहुत खुशकिस्मत होती है ।अगर दुनिया में सबसे ज्यादा कोई प्यार करता है तो वह मां है मां हमारी सभी गलतियों को छिपाकर हमें माफ करती है ।जरा सी चोट लगने पर जो बेचैन हो जाती है। अच्छे और बुरे का ज्ञान कराती है, जो खुद रातों में ना सोकर हमें वो हमें सुलाती है। जो दुनिया की हर बुरी नजर से हमें बचाती है। जो हमें हौसला और हिम्मत देती है। मांके प्यार और परवरिश की तुलना किसी से नहीं कर सकते, मां तुम्हारी आंतरिक शक्ति अतुलनीय है। तुम्हारे बिना परिवार व जीवनकी कल्पना भी नहीं की जा सकती घर के दायित्वों को संभालने का सामर्थ्य सिर्फ तुम में है । मां तुम्हें सादर प्रणाम, लव यू मां ???☺️

mudgalvineeta550gmail.com182559

મારા સ્વપ્ન ? ઉપર એ હસી . . પણ . . મારું સ્વપ્ન જ . . એનું હાસ્ય ? હતું

jignesh143

Good morning

markanddave083606

?

mirayapandyagmailcom