Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

ભલે ને હોય નિરાશા ઘોર, હું આશાઓ નું ફાનસ છું,,

કર ઘા તું ફાવે એટલા, હું ભરોસાનો માણસ છું...

*રાવણ*

rajveer76420

✍️
#Love you Mummy
एक बच्चे ने अपनी मां से पूछा__ आप सब ये कैसे जान जाती हो मां। मां ने कहा___ इसे हृदय, प्यार की भाषा कह सकते हैं।
*कुछ तो हुआ है* एक growing बच्ची____

स्कूल से आते ही बैग फेंकना,
खाने की थाली को देखकर मुंह फुलाना,
जरा सा पुचकारते ही मोटे मोटे आंसुओं का तैर जाना और मेरा कहना, कुछ तो हुआ है।
गले लगकर पूरी कहानी बयां कर जाना,
और कहना,नहीं मां कुछ नहीं.....और हंसकर कहना
लेकिन मां, आप कैसे सब जान जाती हो??????
मां मुझसे बेहतर मुझे समझ पाती हो।
पूरा पूरा दिन मोबाइल से चिपके रहना,
रोना, रूठना, मुस्कुराना,
बार-बार कॉल चेक करना,
एक बार फिर मेरा कहना, कुछ तो हुआ है।
फिर से गले लगकर,
मेरे गालों पर एक चुंबन दे कर कहना,
नहीं मां कुछ नहीं.......
लेकिन मां, आप कैसे सब जान जाती हो?????
मुझसे बेहतर मुझे समझ पाती हो।
एक दिन अचानक रसोई में मेरा हाथ बटाना,
किसी व्यंजन की रेसिपी पूछना,
और कहना आज खाना मैं बनाऊंगी,
एक बार मेरा फिर से कहना कुछ तो हुआ है....
मेरे कंधे पर मुंह छुपाकर,
हौले से कान में फुसफुसाना,
हां मां, कुछ तो हुआ है...........
आप यह सब कैसे समझ जाती हो??????
जो किसी को नहीं दिखता,
वह भी देख पाती हो,
मुझसे बेहतर मुझे समझ पाती हो,
मैं तो एक अंश हूं आपका,
आप ही मुझ में पूर्णता लाती हो!!!!!!!
हां मां आप सब समझ जाती हो!!!!!!!!!

manuvashistha182759

મજાનાં નક્ષત્રો

mahendra

હાય, માતૃભારતી પર આ શ્રેણી 'ઉજળી પ્રિતનાં પડછાયા કાળા...' વાંચો
https://www.matrubharti.com/series/1575/

daksheshinamdardil

sandipdhore123gmail.comsa

ઉફ્ફફ શિયાળો અને શિયાળા નિ ગુલાબી ઠંડી...

rajveer76420

# આંખો તારી....
#કાલુ ....

તારી આંખો જેવી બીજી આંખો મેં ક્યાંય દેખી નહીં....

સદાય નિઃસ્વાર્થ પ્રેમભરી લાગણીઓ વ્હાવતી તારી આંખો....

આંખ પલકારે એક ઈશારે કહેતી તારી આંખો....

કે હું સદાય છું તારી જ સાથે....

દેખી એકમેકને દૂરથી જ ખુશી થી છલકાઈ જતી આપણી આંખો....

આજે જોવા તરસે એકમેકને આ આંખો બની જતી ક્યારેક વ્યાકુળ....

#સાંઈ સુમિરન....

simranmis33gmail.com14470

*જિંદગી માં એક વાત ક્યારેય*
*ના ભૂલતા જેને તમને જીતતા*
*શીખવાડ્યું હોય ને વ્હાલા એને*
*હરાવવાના સપના ક્યારે ન* *જોતા...*

#rajveer_76420

rajveer76420

miss you roman.....???

rajveer76420

પ્રેમ નાં લોચા......

rajveer76420

आज मिस वर्ल्ड ऐश्वर्या का जन्मदिन है। चलो उनकी शान में शायरी लिखें। हैश टैग है #HBDAishwarya

mahendra

આજે છે જન્મદિવસ મિસ વર્લ્ડ એઇશ્વર્યનો. એમની શાનમાં શાયરી લખીએ.
હેશ ટેગ #HBDAishwarya

mahendra

આશા...

રાખીને પણ એક જ આશા રાખી હતી,
હજારોમાં એક તને પોતાની માની હતી.

તારા હ્રદયમાં શું છે એ ના હતી ખબર,
કહું તો ! પ્રેમની મે બંધ બાજી ખેલી હતી.

તારી સાદગીમાં તારી સુંદરતા જોઈ મે,
ત્યારથી જ ચાહત તારા માટે બની હતી.

અશિષ્ટ કેશ તારા ગાલોને ચુમતા ત્યારે,
ઈર્ષ્યાની ઝળી મારા મનમાં વરસતી હતી.

સ્વાર્થી બની ગયો હતો તને પામવાને,
પણ, જબરદસ્તી મેં ક્યારેય કરી ના હતી.

અપેક્ષા એટલી હતી તને મારી બનાવીશ !
ક્યારે ? એ તો ક્યાં મને પણ ખબર હતી.

પણ હા ! ઈરાદો મજબૂત હતો તને લઈને,
તું નહિ તો ! ફરી પ્રેમની કોઈ વાત ના હતી.

તારા પર હકની મહોર ના લગાવવી મારે!
તને પામવા ઈશને મે પ્રાર્થના જ કરી હતી.

મને ચાહવાનું તનેય કોઈ કારણ જડે હવે,
રાખીને પણ બસ એટલી જ આશા રાખી હતી.

મિલન લાડ. વલસાડ કિલ્લા પારડી.

milanvlad1

follow me on Instagram @andazzshayrana
please I want to support from all of you

shahkrishna103255

*सुलह कर लो अपनी किस्मत से...,*

*एक वही है, जो बिकती नहीं रिश्वत से*??

ashishdixit091158

वन प्रवेश....!

कल तो मानों ज़िंदगी शुरू हुई थी,
कब पचास पर गए, पता ही न चला।
कल तक तो पढ़ाई में मशरूफ़ थे,
कब नौकरी में खो गए, पता ही न चला।
कल तक माँ से गिला किया करते थे,
कब बीवी के हो गए, पता ही न चला।
कल तक बच्चों की तरह खेला करते थे
कब बच्चे बड़े हो गए, पता ही न चला।
कल बापू के सफ़ेद बाल गिना करते थे
कब बाल झड़ने लगे, पता ही न चला।
कल ज़िंदगी के हसीं सपने देखा करते थे
कब ज़िंदगी उलझ गई, पता ही न चला।
कल जो औरों को खुशीकेपाठ पढ़ाते थे
कब हसना भूल गए, पता ही न चला।

© Devanshu Patel
Chicago

devdip

આવી જ પોસ્ટ્સ માટે " TIMES OF ગુજરાતી " Facebook page  ને લાઈક? કરો..?

vishalpatel122346

#love you Mummy
✍️
सुप्रभात!!! #मेरे आगमन की सूचना को, #प्रथम जिसने बतलाया, #मेरी हरकतों को, #अहसास कर जिसने बतलाया, #मेरी पहली चीख पर,जिसने #मुस्कुरा गले लगाया, #मेरी हर चोटदर्द पर, मलहम पट्टी कर सहलाया, #टेढ़ी मेढ़ी राहों पर,ता ता थैया #चलना सिखलाया, #लिखती तो खूब हूं पर,पकड़ हाथ #लिखना सिखलाया, #वो तुम ही तो हो मां, #हां #मां तुम ही तो हो।??

-- Manu Vashistha

Shared via Matrubharti.. https://www.matrubharti.com/bites/111042575

manuvashistha182759