Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

seharsehar125526

seharsehar125526

રહેશે આ મને મારી મુસીબતની દશા યાદ,
બીજા તો બધા ઠીક છે, આવ્યો ન ખુદા યાદ.
મુજ હાસ્યને દુનિયા ભલે દીવાનગી સમજે,
જ્યાં જઈને રડું એવી નથી કોઈ જગા યાદ.
C. P.

ashkreshmiya

હિંદુ ધર્મનાં પૌરાણિક શાસ્ત્રોમાં દર્શાવ્યા પ્રમાણે શૈલપુત્રી એ નવદુર્ગાનું પ્રથમ સ્વરૂપ છે.
જે હિમાલયની પુત્રી પાર્વતી તરીકે અવતરેલ.
તેમના જમણાં હાથમાં ત્રિશુળ અને ડાબા હાથમાં કમળપુષ્પ તેમજ મસ્તક પર ચંદ્ર ધારણ કરેલો છે.
તેમનું વાહન ગાય છે (ક્યાંક વૃષભ પણ કહ્યું છે).
નવરાત્રીના પ્રથમ દિવસે નવદુર્ગાનાં આ સ્વરૂપનું પૂજન અર્ચન કરાય છે.

દેવી શૈલપુત્રી, સંઘશ્રી, કાલીઘાટ, કોલકાતા

rajkotiyadhaval185140

આગળ મોર્યાં મોગરા ને પછવાડે ગલગોટ,
સવળા વાતા વાયરા, એની અવળી વાગે ચોટ.
ભૂલકણા એ શું નહિ તુજ ભૂલ?

ખીલ્યાં કેસુ ખાખરે, એની વગડે વગડે આગ,
ફૂલડે ફૂલડે ફરી વળે મારું મન જાણે મધમાખ.

coped...

ashkreshmiya

nidshah

14 મહિના ની બાળકી પર જે વિત્યુ તે પર થી અેટલુ તો સમજાય કે સમાજ મા સંસ્કાર નુ સ્તર જ રહ્યૂ નથી

pandyadevika134422

સમય અને સંજોગો પ્રમાણે બોલવું જ જોઈએ

pandyadevika134422

નવરાત્રિ નુ પર્વ દરેક ને હર્ષ અને ઉલ્લાસમય નિવડે તેવી શુભેચ્છા

pandyadevika134422

????

sahiljangid220608

દેવરામબા ના માંઢની મા ચેહર જાખેલ

આજ થી 'આસો સુદ એકમ' નાં રોજ આસો નવરાત્રી શરૂ થઈ........

તો આ નવદુર્ગા નાં આ શક્તિ પર્વ નિમિતે આપ સર્વ ને
લેખની માં ચેહર પરિવાર જાખેલ તરફથી જય અંબે માં જય ચેહર માં......

માં જગદંબા નાં આપ તથા આપના પરિવાર પર સદાય આશીર્વાદ વરસતા રહે.......

તેવી ચેહર પરિવાર ની શુભ કામના ........

⛳ જય માં આદ્યશક્તિ નવદુર્ગા.....?
⛳જય માં ચેહર? ......??

joshichetan

wish u all a very Happy Navratri...
Enjoy this festival..

mehtavidhi100259

right

pjtmar110215

agrajput1999gmailcom