Most popular trending quotes in Hindi, Gujarati , English

World's trending and most popular quotes by the most inspiring quote writers is here on BitesApp, you can become part of this millions of author community by writing your quotes here and reaching to the millions of the users across the world.

New bites

દસ પાગલ નવલકથા સંપુર્ણ પ્રકાશિત થાય એ પહેલાં વાંચકો માટે નાની ભેટ....

દસ પાગલ નવલકથાનો આરંભ અને પ્રકરણ પહેલું એમેઝોન પર પ્રિવ્યુ બુક તરીકે રજુ કરવામાં આવ્યું છે.

તમે આ કોપી ફ્રી માં વાંચી શકો છો.

તમારાં અમુલ્ય અભિપ્રાયની રાહ જોઈ રહ્યો છું.

Das Pagal: A Preview (Gujarati Edition) https://www.amazon.in/dp/B07HXYYLKW/ref=cm_sw_r_cp_apa_i_hTCTBbKY6KBD8

jashuraj

સ્વચ્છ અભિયાન
આજ કાલ યુવાનોમાં પણ એક છેલછા જોવા મળે છે
એ છે સ્વચ્છ અભિયાન
પોતાનું ઘર પોતાનું ગામ પોતાનું શહેર
ને સાફ સફાઈ કરી ને સુંદર બનાવવું
વડ્ડોદરા શહેરની બાજુમાં આવેલ ગામ નામે છાણી ત્યાં રહેતા વીસ પચીસ વર્ષ ના યંગ છોકરાઓ આજથી ચાર વર્ષ પહેલાં એક બીડું ઉઠાવ્યું હતું કે ગામનું સ્મશાન ને સાફ સફાઈ કરવું
બસ તે તેમનો સંકલ્પ આજે પણ તેનું તેઓ પાલન કરે છે.
દર રવિવારે આઠ કલાક બધા સાથે મળીને એક સાથે ગામના સ્મશાને જાયછે ને ત્યાં જઈને એક સાથે સાફ સફાઈ કરેછે.
તદુપરાંત નવા છોડ રોપેછે ઘાસ કટિંગ કરેછે નવી લાઈટો નાખેછે
સારું કરવામાં કઈ પણ ખર્ચ થાય તે દરેક ખર્ચ સૌ પોતાના ખિસ્સામાં થી કરેછે.
આવા યુવાનો ખરેખર એક શાબાશી આપવી પડે.
કાશ આમ દરેક ગામમાં આવા યુવાનો કઈ કામ કરવા માટે આવું કઈ વિચારતા થાય તો એક દિવસ આખો ભારત દેશ સ્વચ્છ થતાં વાર ના લાગે.

harshadpatel194722

For audio version of my poem ' નાસમજ ' please click on below link.

https://youtu.be/PNYPH1W8b5E

milanvlad1

ગુપ્તવંશાવલી- ભાગ-7
પ્રિયદર્શી અશોક- ધૂમકેતુ


જેમ રાજપરંપરા વારસાગત હોય છે. જેમ રાજાનો દિકરો રાજા બને છે તેમજ મહાઆમત્મ્યની પણ પરંપરા હોય છે પણ તે વારસાગત હોતી નથી. રાજનિતિજ્ઞમા જે શ્રેષ્ઠ હોય તે મહાઆમત્મ્ય બને છે. ગુપ્ત વંશાવલીમાં પણ અજાત સત્રુના સમયમાં મહાઆમત્મ્ય વર્શકાર હતા.ત્યારબાદ ચંદ્રગુપ્તના સમયમાં મહાઆમત્મ્ય ભગવાન ચાણક્ય હતા અને ત્યારબાદ આ કથાની શરૂઆત જ્યાથી થાય છે ત્યારે ચંદ્રગુપ્તના પુત્ર રાજા બિંદુસારના સમયમાં મહાઆમત્મ્ય રાધાગુપ્ત હતા. ચંન્દ્રગુપ્તને મગધપતિ બનાવ્યો ત્યારેજ ભગવાન કોટીલ્યે રાજસતાની એક નવી પરંપરા શરૂ કરી હતી જેમાંં રાજા કોઇ પણ નિર્ણય એકલો લઇ શકતો નહી. કોઇ પણ નિર્ણય પહેલા મંત્રીમંડળમાં નક્કી થતો.આ મંત્રી મંડળમાં રાજા, યુવરાજ, સેનાપતિ, ઉપસેનાપતિ, મહાઆમત્મ્ય એમ રાજના અગ્રીમ લોકો રહેતા. આ મંત્રી મંડળ દ્વારા લેવાતો નિર્ણય અમાત્મ્ય સભા જેમાં 500 અમાત્મ્યો હોય તેમાં મુકવામાં આવતો.અમાત્મ્ય સભા તેના પર વિચાર વિમર્સ કરતી. જો અમાત્મ્ય સભા માન્ય રાખે તોજ આ નિર્ણય રાજા જાહેર કરી શકતા. અમાત્મ્ય સભા અને મંત્રી મંડળ પર મહાઆમત્મ્યનો કંટ્રોલ રહેતો. અત્યારની આપણી લોકશાહી બ્રીટનમાંથી નથી જન્મી પણ ભગવાન કોટીલ્યે સ્થાપેલ આ પરંપરાનોજ એક ભાગ છે જેમા રાજાના સ્થાન પર રાષ્ટ્રપતિ છે અને મહાઆમત્મ્યના સ્થાન પર વડાપ્રધાન છે મંત્રીમંડળનુ સ્થાન યથાવત જ છે અને અમાત્મ્ય સભાના સ્થાન પર સંસદ સભા છે.
આ નવલિકાની શરૂઆત રાજા બિદુસાર મૃત્યુ શૈયા પર હોય ત્યાંથી થાય છે તે પોતાના પુત્ર સુમન કુમારને રાજા બનાવવા માગે છે પણ અમાત્મ્ય સભા અને મહાઅમાત્મ્ય રાધાગુપ્ત જાણતા હોય છે કે મગધને જો જાળવી રાખવુ હોય તો રાજા તરીકે અશોક જ હોવો જોઇએ. રાજાની ઈચ્છાની વિરુદ્ધ મહાઆમત્મ્ય અને આમત્મ્ય સભા અશોકને રાજા બનાવે છે અને તેને લીધે મગધની સતા દુર સુધી ફેલાય છે. છેલ્લે મહારાજ અશોક કલીંગ સાથે યુધ્ધ કરે છે અને કલિંગ પર વિજય મેળવે છે. આ નવલીકામાં ભગવાન કોટીલ્યની રાજ પરંપરા જાળવી રાખવા માટે મહાઆમત્મ્ય રાધાગુપ્ત કટીબધ્ધ હોય છે અને છેલ્લે તેની આ કટીબધ્ધતાનો જ વિજય થાય છે.

hirenbhatt

seharsehar125526

આજે વર્લ્ડ એનિમલ ડે.
વિશ્વ પશુ દિન.
આપણે અને પ્રાણીઓ એકબીજાના પૂરક છીએ. પ્રાણીઓ છે તો આપણે છીએ અને આપણે છીએ તો પ્રાણીઓ છે.

manthanpatel071293

ajaysolanki082326

'સમય સમય ને માન છે સાહેબ...'

'જેમણે રણ છોડયું હતું એમણે જ રણ માં હાહાકાર મચાવ્યો હતો... '
જય શ્રી કૃષ્ણ.

ajaypatel170401

ajaysolanki082326

nehalr

Jannat

sahiljangid220608

seharsehar125526

જે કાલે હતો એ જ હું આજે છું
હું કઈ તું નથી તે બદલાઈ જવું ¡¡

bhaveshbhavsar110316