હું એક છીપ ને મારું મન એક મોતી ,,
                તું તારલા ભરેલું આકાશ
મારી પાસે છે અનંત ભરેલો દરિયો ,,
                મુજ તરસ્યાને તોય તારી આશ
કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..;
ખડકો સાથે હું માથા અફળાવું ,,
                કદી પ્રેમ માં થઇ ને નીરાસ
મને લાગે આ સાવ સુકા પાણી ,,
                કેમ તને ગમતી આ વાદળ ની ભીનાશ
કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..;
મારી પાસે છે તારી યાદનો ભંડાર ,,
                તેમ છંતા કેમ નથી થતો તારો આભાસ
ચાલી જાઉં તને શોધવા અનંત કાળ ,,
                કેમ પૂરો થતો નથી તારા પ્રેમ નો પ્રવાસ 
કરી દઉં તારા આ પ્રેમ માટે
                આ પુરા વિશ્વ ની વિનાશ
કેહ મને??... ; હવે કેમ થશે અપનો મેળ..;
                                   
                                       -Nirav Chauhan(Nik) ^_^