મારા મત મુજબ કોઈ પણ મુશ્કેલીને સોલ્વ કરવાની ત્રણ રીત હોએ શકે:
૧) એક તો તમે જાતે જ સોલ્વ કરવા માટે પ્રયત્ન કરો.
૨) પોતાનાંથી સોલ્વ ન થાય તો બીજા ની મદદ લો.
૩) સૌથી સરળ તે મુશ્કેલીને અવગણો. આટલા બધા થી સોલ્વ ના થાય તો આપડા થી શું થવાની. So, Just Ignore.
Ignorance is the best idea to get out of anything that is tasing you...!!!