અેકાદ એવી યાદ તો છોડી જવી હતી

છૂટ્ટા પડ્યાની વાતને ભૂલી જવી હતી

વહેતા પવનની જેમ બધું લઈ ગયાં તમે

થોડીઘણી સુગંધ તો મૂકી જવી હતી...

Gujarati Shayri by Hardy Gajjar : 111036190

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now