The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Read my book 'અનંત દિશા ભાગ - 4' on MatruBharti App. http://matrubharti.com/book/19860535/ ખુબ ખુબ આભાર... સદા ખુશ રહો... સદા જીવંત રહો... જય શ્રી કૃષ્ણ...
મિત્રો અને સ્નેહીઓ...ફરી મળશું...એક નવી સવારમાં એક નવી આશાઓ સાથે...આવજો...
ha ha...bhag she no...Rohit jode bahu che ...Jo bija aapi didha
અરે લડશો નહીં...મેં આપ્યું તો ખરું...
આમાં શેના ભાગ? huh... મારે નથી જોઈતું એમ કેવા આવી તી...
આ સખી ભાગબટાઈ ને ટાઈમે તો ટપકી જ પડે હો
@Ravina...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...આમજ મને સાથ આપતા રહો...
મને ના આપતા હોને રોહિત...હાહા..
@Hina...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...આમજ આગળ વધતા રહો...
આભાર...તમે પણ ...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...
ને મને
@shefali...સદા ખુશ રહો...સદા જીવંત રહો...જય શ્રી કૃષ્ણ...જય જીનેન્દ્ર...
Rohit...Khali comment ne like nai...mare to Joi e j...e na vina hu nai jaav ahiyathi
જોયું મારી સખી ને ખબર પડી ગયી...
ઓહો...તમે તો ભૂલી ગયા..મે પેહલા પણ કીધું છે...પણ અમારું તો કોઈ મહત્વ જ નઈ..અને પીઝા blessing na કેહવાય...મારે તો સદા ખુ.... એ જોઈ એ
સદા ખુશ રહો સદા જીવંત રહો એ જ
શું જોઈએ...તમે કહો એ આપું...પિઝા...જ ને...
ઓહો...આભાર રોહિત..પણ આટલા થી નઈ ચાલે...તમને ખબર છે હું blessing mate બહુ greedy chu...to mare to e j Joi e
જય જીનેન્દ્ર...@shefali...sorry return...જોઈતું હશે ત્યારે માંગી લઈશ...તમે જે કર્યું એ યોગ્યજ કર્યું...એમાં કાંઈજ ખોટું નહોતું...મને કોઈ તકલીફ નથી હા દુખ થયું તમને તકલીફ આપી...આપણે અહીં સાથેજ છીએ...હું ધ્યાન રાખીશ...
Jai jinendra Rohit...sorry... મારી પોસ્ટમાં તમે મને ટેગ કરી એટલે મારે બોલવું પડયું, અને એ વખતે સમય અને સંજોગો પ્રમાણે જે યોગ્ય લાગ્યું એ કીધું. મને કોઈ હાર્ડ ફિલિંગ નથી ...hope k tmne pan nai j joy...right?
@Hina...હા એ વાત તો છે...મળી જશે...હા હા હા
વાંચ્યા વગર તો મને કેમ ખબર પડે રોહિત
@Tanvi...ખુબ ખુબ આભાર...પાર્ટ બધાં મગજમાં છે...પણ લખવાનો સમય નથી મળતો છતાં દરેક સોમવારે એક પાર્ટ મૂકું છું...આટલી રાહ તો જોજો...
હા હા હા...btw હું અત્યારે ધર્મ વિશે આપણે એકવાર વાત કરી હતી એ લખી રહ્યો છું....ધર્મ એટલે શું?? એક confusion cover page અને નામ..શું રાખવું
સરસ... અત્યારે જ વાંચ્યા .. પણ બધા part muki do etle ftaft vanchay... વાંચન માં રાહ જોવી ના ફાવે
એ તો તમારી સ્ટોરી છે જેટલા રાખવા હોય એટલે રાખો હું તો નવલકથાઓ લખતી નહિ એટલે ખબર ન પડે
હાલ કઈ નક્કી નથી તમે બોલો કેટલા રાખું?
કેટલા પાર્ટ કરશો
ઓકે...pratilipi માં પાર્ટ ૬ સોમવારે પબ્લિશ થઈ જશે...
બે વાંચ્યા છે પછી તો ટુર પર હતીને આવીને સમય નથી મળતો હમણાં તો નિરાંતે વાંચીશ
પહેલો ભાગ પણ નહીં?
હા હા હા રોહિત સોરી પણ મેં આગળનો ભાગ નથી વાંચ્યો મેં કહ્યું ને મને ઇન્તજાર ન ગમે એટલે બે ત્રણ પાર્ટ સાથે જ વાંચી લઉ છું
@Hina...એન્ડ નક્કી જ છે....કોઈને કહેતા નહીં...અનંત ને રિવર ફ્રન્ટ ઉપર સાંજ પડી જાય છે અને એને કકડીને ભૂખ લાગી હોય છે...અને વિચારે છે કે આ દિશા બીશા ની માથાકૂટમાં પડાય નહીં...મોઢું ધોવે છે અને ઘરે જાય છે...હા હા હા...તમને કોઈ સારો અંત નો વિચાર આવતો હોય તો કહેજો...
@Ravina...અને સાચું કહું તો ખાલી Rate...આપી દો...હા હા હા...પણ...tnx...તમે વાંચો છો...અને ખાસ ધ્યાનથી વાંચો છો...ખુબ સરસ...
વાંચવાની ક્યાં મેં ના પાડી? એકવાર વાંચેલી હોય તો ફરી વાંચવી એમ સવાલ હતો
@Ravina...હા...અને કેમ વાંચવાની નહીં?? વાંચવી જ જોઈએ...
@Harita...જય શ્રી કૃષ્ણ...
અહીંયા આજે રજા લાગે? ચલો કાલે મળું સખી હરિ....
મને એન્ડ કહી દો રોહિત મારાથી ઇન્તજાર ન થઈ શકે કે હવે શું થશે
વાહ... લેખક... હાહા... ખૂબ સરસ... વાંચેલી હોય તો ફરી વાંચવાની?
@bhai..jai shree krishnaaaa...
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser