Gujarati Jokes by id : 111041200
Vipul Patel 8 years ago

અત્યારની મહોબ્બતનો રંગ હવે પિન્ક નથી. એના મનમાં મારા માટે પ્રેમનું કોઈ થિન્ક નથી. લાખો પ્રયત્ન કરી જોયા સાચો પ્રેમી બનવા માટે, પણ લાગે છે પ્રેમ સાથે "આધાર" મારું લિન્ક નથી. -વિપુલ પટેલ♥️(આરવી)

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now