The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શું કોઈ ના માટે પોતાના સ્વભાવ માં બદલાવ લાવવો જરૂરી છે????????
ચોક્કસ.......
@રીધીજી ની " અનકંડીશ્નલ લવ " જોઈ જવી જોઈએ આપે
હમમ.....
સામેવાળા ને છુટ્ટા કરો એ જ બેટર ... આમ પુછીને થાય નૈ પ્રેમ
સિમપલ હોય તો જે તે ને છૂટા કરી દેવાય ... એના માટે ભેખ ન લેવાય
આપડે બદલાવ લાવી એ તો સામે વાળા ને પણ આપડા સ્વભાવ ને અનુકૂળ થવું જોઈએ ને.............?
જરૂરી નથી તમારે તમારો સ્વભાવ બદલવો પડે પણ જો સાચે તમે તેને પ્રેમ કરવા લાગો તો ક્યારે તમારો સ્વભાવ બદલાઈ જાય તે તમને ખબર નથી પડતી......
પણ સ્વભાવ સિમ્પલ હોય તો?????
અડીયલ નેચર હોય તો દગો નૈ ઉપકાર કર્યો k y
જો કોઈ ના માટે પોતાનું નેચર (સ્વભાવ) બદલીએ તો એતો આપડી જાત સાથે દગો થયો કેવાય...
ટણીવાળો સ્વભાવ હોય તો બદલાવ લાવવો પડે ...
also relation sachvi sakato hoy to jarur
Haa jo e vat thi ene khushi made to
Copyright © 2026, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser