Anil Vaghela 8 years ago

તમરા સવાલ નો જવાબ સમય પાસે છે... ને સમય,તડકો જેમાથી નિકળે છે એ સુરજ ના હાથ મા છે... સુરજ સંધ્યા નો પીછો કરે છે ,ને સંધ્યા રાત નો... ઝાકળ રાત્રે ખીલી ને સવારે ઉડી જાય છે...લાગણીઓ નુ પણ કઈંક એવુ જ છે...રાહ જુઓ... ક્યારેક વરસાદ વરશસે ને નદી ની જેમ તમને વહાવી ને લઈ જશે...?

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now