કવિતા તો કલ્પનાનો કોયડો છે.
એને ઉકેલવા ન જવાય,
એને તો અંતરના ઉંડાણથી માણવાની હોય.
એના ભેદ ના પમાય ,
કારણ કે "કવિની કલ્પનાનું જગત એટલુ અદ્ભુત એટલુ વિશાળ છે કેસ્વયં કવિ પણ એને કદીય આંકી નથી શકતો..."

Gujarati Blog by Rupal Solanki : 111052871

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now