?થોડાં વ્હાલે કરીને મેં એને અમથું પૂછ્યું કે, “તમે” કેમ છો?

તો એણે છણકો કરીને મને સામે પૂછ્યું કે,

“તું” કોણ છો?મેં કહ્યું કે હું કીરણ, પૂરવનો, લ્યોને સંગ લાયો ઊજાસ,

ઢંકાયો, પછી જાણ્યું કે ઘુવડની પ્યારી તીથી તો અમાસ..!!?- ભાર્ગવ જાની

૧૨/૦૨/૨૦૧૯

Gujarati Good Night by Bhargav Jani : 111091719

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now