"મેં લાગણીનાં જન્માક્ષર જોયા છે.....

મે માણસનાં મનનાં હસ્તાક્ષર જોયા છે....

જિંદગી સાચવીને જીવજે દોસ્ત...

કેમ કે ગ્રહો ....કરતાં...વધું....

માણસ..ને નડતા..જોયા છે...!!"

Gujarati Shayri by Nayan Tank : 111091859

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now