તું સમય સાથે બદલાતા શીખ,
યા પછી સમય ને બદલતા શીખ,

મુસીબતો તો જિંદગી ની હમસફર છે,
તેની સાથે જ સફર માં ચાલતા શીખ.

અમૃત......

English Good Night by Amrut : 111191001

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now