સૌથી આનંદ નો પળ તો એ હોઇ જ્યારે વર્ષો પછી એકાએક બાળપણ નો મિત્ર મળે અને કહી જાઇ કે "સાલા તું તો જરાય નથી બદલાયો..."
◆Anv◆

Gujarati Good Night by aateka Valiulla : 111191586
Ravina 4 years ago

સાચી વાત

Kamlesh 4 years ago

ખરેખર... હો... મોજ પડી જાય....

jd 4 years ago

Milta j nathi e j to vandho che

aateka Valiulla 4 years ago

મજા આવી જાઇ આવુ સાંભળી ને ખરેખર

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now