એવું તે કેવું હોતું હશે ?
    આંખો મારી પણ તેમાં રાહ તારી રહેતી હશે
એવું તે કેવું હોતું હશે ?
    તારી સાથે કલાકો વાત કર્યા છતાં મન તરસ્યું રહેતું હશે
એવું તે કેવું હોતું હશે ?
     ગુસ્સે થયેલા મન ને તારી એક નજર થી શાતા મળતી હશે
એવું તે કેવું હોતું હશે?
  દુઆઓ માં મારી નામ તારું પહેલું હોતું હશે.. #pooji
     
     

Gujarati Blog by Pooja : 111220900

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now