? કહેવાનો અર્થ એવો છે મિત્રો કે જીવનમાં તમે ગમે તેવી મોટી સફળતા મેળવો પરંતુ ક્યારે પણ અભિમાન ના કરતા , પણ ગર્વ કરજો અને હા હમેશા વાણીમાં મીઠાશ રાખજો સાહેબ , કેમ કે નારિયેળી આપણને શીખડાવે છે કે ઊંચા ભલે હોય સ્થાન પણ મીઠાસ નહિ છોડવી ...?
★【 Mr:N. D.】 ★