The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
એ ચાદર તને ઓઢું છું હું એક પગ બારે રાખીને સુવ છું હું, કામ કરું તો પસીનાથી લથપથ થાઉં છું હું , હવા ખાવા બારે નીકળુંતો કાળી પડી જાઉં છું હું , દિવસના બે જોડી કપડાં બદલાવું છું હું , કપડાં ધોઈ સૂકવવા જાઉં તો વરસાદથી ભીંજાઉં છું હું , શું કરું અંતે થોડા ભેજ વાળા કપડાં પહેરી સુવ તો દરરોજ રાતે છીંકુ ખાઉં છું હું. ???️⛅⛈️??️ - Megha ✍️
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
Copyright © 2022, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser