પૃથ્વીનું સૌંદર્ય વધારનારી
ઋતુ એટલે ચોમાસું
ખેડૂતો ની જીવાદોરી સમાન
ઋતુ એટલે ચોમાસું
મનુષ્ય ના પાપ ધોવાની
ઋતુ એટલે ચોમાસું !!
-કૃતિ

Gujarati Thought by Krutika : 111226069

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now