ક્યાં કઈ લઈ ને આવ્યો છું અને
ક્યાં કઈ લઈ ને જવાનો છું..!!
દોસ્તી ના જામ વેહચવા ચાહું છું..
સ્નેહ ના સંબંધ બનાવા માંગુ છું..
તમારા અને મારા વચ્ચે ભલે કઈ ના હોય હું તો તમનેય પોતાના કે'તો આવ્યો છું..

Gujarati Good Night by Umang Thakkar : 111226708

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now