એક દિવસ માણસે ભગવાનને
પુછ્યું કે મારો પ્રેમ... અને...
તમારા પ્રેમમાં શું ફેર છે ?
ભગવાને કીધુ....
પંખી હવામાં હોય એ મારો પ્રેમ
અને....
પાંજરામાં હોય એ તારો પ્રેમ.

Gujarati Motivational by Mamta Pandya : 111232885

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now