વહેલી સવારૈ
તું પ્રગટે
આસપાસના
વાતાવરણને
પલટાવી દે
મધુકરને ભોજન આપ
અનિલની જોળી
ખુશ્બુની મુસકાનથી ભરી દે
અને સાંજે....?!
તારી જીવનલીલા સંકેલી લે
તને શું કહુ?
સુમન સુગંધની
દક્ષિણા ઉમંગે દેનાર તું!

Gujarati Poem by kundan langalia : 111233766

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now