એ આવીયો મારો લાલો
નાના પગલાં ભરતો
છમ છમ કરતો
વાસુડી વગાડતો
ગાયો ચરાવતો

બસ ખોલો તમારા હૃદય ના દ્વાર
કે આવીયો એ ચિતચોર

મારા વાલા ને વધાવો
કાન બલૂડાં ને વધાવો
Hppy#KrishnaJanm
KVJ ?

Gujarati Religious by Kaustubhi V Joshi KVJ : 111241590

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now