તારો સહારો મુજને હે ક્રિષ્નકનૈયા !
તે આપી જીવનની નાવ, તુ જ ખેવૈયા
કરું *અર્પણ* જીવન તુજને, આપ સુખ શૈયા
તુ જ પાર લગાવ ભવસાગરની નૈયા.

- પરમાર રોહિણી " રાહી "


જન્માષ્ટમીની હાર્દિક શુભકામનાઓ????

happy jamnshmatmi?

Gujarati Religious by Rohiniba Raahi : 111241599

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now