એક જેવી જ દેખાતી હતી
એ દિવાસળીઓ...
માણસ ની જેમ
સાહેબ......
અમુકે પ્રગટાવ્યુ...
અને
અમુકે સળગાવ્યું...!??

Gujarati Microfiction by Aniruddhsinh Vaghela Vasan Mahadev : 111245559

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now