સખી,
રહે નોખી,
છે એ અનોખી,
બની રહે આખેઆખી,
તૃપ્ત કરે મને દોમ દોમ ચાખી,
મારી નજરું જોવા રહે એને વલખી...સખી...!!!

Gujarati Good Night by HARSHADBHAI T KOTADIYA : 111256994

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now