કોઈ કહે છે ધરતી પર ભગવાન છે તો કોઈ કહે છે નથી પણ હું માનું છું ભગવાન છે જો ભગવાન ના હોય તો આ ધરતી અને મનુષ્ય નું સર્જન કોણે કર્યું? ભગવાન દરેક મનુષ્ય ની અંદર છે, એટલે જ કહેવાય છે કે મનુષ્ય કોઈ વસ્તુ પાછળ ગમે તેટલો ભાગી લે પણ જ્યાં સુધી ભગવાન નહિ ઈચ્છે ત્યાં સુધી એ વસ્તુ તેને નહિ મળે.
રાધે ક્રિષ્ના