નાના હતા ત્યારે પપ્પા દશેરાના દિવસે સરસ્વતી માઁ ની પૂજા કરાવતા અને black slate સરસ્વતી માઁની આ image બનાવી આપતા અને school bag ખાલી કરી બધા પુસ્તકની પૂજા કરતા.જેથી હું દર દશેરાએ એ બાળપણ યાદ કરી અને એ પપ્પાએ શીખવેલ એ આ image બનાવું છું ,પૂજા કરુ છું પરંતુ એ બાળપણના school books પણ નથી અને વળી એ black slate પણ નથી તો આ કાગળ પર બનાવી પડે છે.black slate પર બનતી એ image જાણે સાચુક ના શારદાદેવી પ્રગટ થયા હોય એવી અનુભૂતી થતી,પરંતુ સમય પ્રમાણે બધું બદલાતું હોય પણ સંસ્કાર નહીં ભૂલવા જોઈએ........દરેક મિત્રોને દશેરાની શુભકામના....??