આજ શરદ પૂનમ છે દોસ્તો.કહેવાય છે આજના દિવસે કૃષ્ણ ભગવાને ધરતી ઉપર મહારાસ રચ્યો હતો.
પરંતુ આજે લોકોએ એ રાસનું કોઈ મહત્વ રાખ્યું નથી.
આજે વાંસળી ના સૂર ઉપર નહીં પણ ડીજે ના તાલે રાસ થાય છે.
આજના આધુનિક યુગમાં લોકો એ ભગવાન ના રાસને પણ શોખનુ સાધન બનાવી દીધું છે.
રોજ નહીં તો કંઈ નહીં પણ આજના દિવસે તો ભગવાન ને દિલ થી યાદ કરો.
રાધે ક્રિષ્ના