અગર કોઈના માટે લાગણી હોય તો બધા જ નશા છોડજો નહિતર એ જ નશા કોઈને પણ છોડવા લાયક છોડશે નહિ

અગર કોઈના માટે લાગણી હોય તો દિલના દરવાજા ખોલજો નહિતર એ જ દરવાજા બીજા માટે ખુલશે નહિ

Gujarati Good Evening by Tejal : 111274382
Tejal 7 years ago

બહારના નશા છોડીને એનો બચેલો કબાડ સાફ કરીને જ દરવાજા ખોલજો ?

Er.Bhargav Joshi અડિયલ 7 years ago

તો finally શું કરું ...નશો છોડું કે દરવાજો ખોલું...??? ???

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now