હું બેસમજ છું જ, સમજદારી માં,
કુરબાન દિલ , પ્રેમથી દિલદારી માં;

સમય નું પડીકું, જીસ્મ હાલ જગત,
બેફિકર હાલ ,કબરની ખબરદારી માં;

Gujarati Poem by મોહનભાઈ આનંદ : 111278653

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now