સંતાન માતા પિતા થી કંટાળ્યા ત્યારે
"વૃદ્ધાશ્રમ" બન્યા
અને
માતા પિતા સંતાનથી કંટાળ્યા ત્યારે
"અનાથાશ્રમો" બન્યા

બસ સમજાતું તો એ નથી
આ બંને માંથી પ્રથમ શું બન્યું???

Dip@li

Gujarati Thought by ... Dip@li..., : 111293196

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now