ના હસ મારા મોત નો તમાશો જોઈને,
આજે હું છું તો કાલે તારી દીકરી હશે.

ઉઠાવ જે તું પણ ધનુષ્ય ભાઈ બનીને,
બાકી બળાત્કારી કોઈપણ ગલીમાં હશે.

સિંહણની જેમ તો ત્યારે જ રહેશે દીકરી,
આ ભેડિયાની સજા જો મોત જ હશે

Gujarati Thought by Rinku Panchal : 111298170

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now