મને આજે ફરીથી તમારી ગુડીયા બનવું છે પપ્પા
મને ફરીથી આજે તમારી સાથે
આંગળી પકડીને ચાલવું છે પપ્પા
તમારી એ મારા માટેની લાગણી ફરી મહેસૂસ કરવી છે પપ્પા
કાશ મારી પાસે પણ એક તાકાત હોત
હું સ્વર્ગ પાછા લાવી તમને
આ મારી ખ્વાહિશો પૂરી કરી હોત
miss you papa

Gujarati Poem by બિંદી પંચાલ : 111299682

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now