દિલના દરિયામાં ડુબાળી ગયો...
હું બે પળનો સાથ સમજી બેઠી.
પણ એતો જીવનભર સાથ નિભાવી ગયો....

Ayushiba jadeja

Gujarati Blog by Ayushiba Jadeja : 111307291
Ayushiba Jadeja 7 years ago

વાહ ભાઈસા

Rudrarajsinh 7 years ago

જીવનમાં જ્યાં તમારી કદર હોય ત્યાં જ લાગણી વરસાવો, બાકી વેરાન રણમાં વરસાદની કોઈ કિંમત નથી હોતી.....

HARPALSINH VAGHELA 7 years ago

વાહ બાઇસા વાહ દરિયો પણ કેવો મે શાંત જાણ્યો પણ એતો પોતાના ના મોજા ની સાથે લઇ ને ચાલ્યો એ તો લાગ્યો નાનો પણ એ તો છે અવિરથ વેહતો જતો . સાથ લાગ્યો એક પળ નો પણ એ તો દરિયો પાર કરાવી ગયો .

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now