#christmaswishes #christmasquotes

Merry Christmas !

ઠેર ઠેર ટીંગાય છે લાલ કોટ ને ધોરી દાઢી,
ડ્રેસકોડ થી ઝીલી શકશે કોઈની ઠંડી ?

રીબીનસ્ ને લાઇટ્સ થી ડેકોરેટેડ ક્રિસ્ટમસ ટ્રી,
તિમિર માં અજવાળા ની બનશે બત્તી ?

મીઠાઈ કાર્ડસ ને ગિફ્ટસ ના અઢળક બોક્સ,
પ્રેમ શાંતિ વહેંચવા એ પૂરતા છે સ્ટોક ?

ઘર ઘર ને સ્કૂલો માં સેલિબ્રેટ કરાતું નાતાલ,
શું પ્રુફ કરે છે.. 'દરેક ધર્મ સમભાવ' ..??

Gujarati Good Morning by કલમ ના સથવારે : 111312511

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now