Free Gujarati Quotes Quotes by ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ | 111336531

ઘણાં લોકો એક્ઝામ ને યુદ્ધ તરીકે જુએ છે.
જો એક્ઝામ યુદ્ધ હોય તો યુદ્ધ માં વિજય મેળવવા માટેની પહેલી શરત એ છે કે
"યોદ્ધા"માં કોઈ જાત નો ડર ન હોવો જોઈએ.
પણ એક્ઝામ આપતો વિદ્યાર્થી ડરેલો હોય છે.
અને એ ડર પોતાના લોકો જ પેદા કરે છે..!
#Gopal

ცʜᴀʀᴡᴀᴅ Ꮆᴏᴘᴀʟ 3 years ago

પેરેન્ટ્સ..! વિદ્યાર્થી પર પ્રેશર ન નાખો..!👍🏼

View More   Gujarati Quotes | Gujarati Stories