ગૂગલમાંથી જો બધું જ મળતું હોય તો શોધી લાવો એ બાળપણની દોસ્તી જેમાં ઉનાળામાં બરફગોળા ખાવાની મજા હતી જેમાં કાચી કેરી ખાવાની મજા હતી શિયાળામાં તાપણા કરવાની મજા અને ચોમાસામાં કાગળની હાડી બનાવીને તારાવવાની મજા. જો ગૂગલ શક્ય હોય તો એવા મન પણ પાછા શોધીને આપ જેમાં દીલથી દિલની લાગણીઓ વગર કીધે સમજાઈ જતી હતી અને માનવીમાં પાછી લાગણીઓ શોધી આપ.