ઓ કાન્હા
સાંભળ
રાહ જોવડાવી એ તારી ટેવ છે
તો રાહ જોવી એ મારી
ટેવ છે
પરીક્ષા લેવી એ તારી
ટેવ છે
તો પરીક્ષા આપવી એ મારી ટેવ છે
સંતાઈ સંતાઈ ને તડપાવવું
એ તારી ટેવ છે
તો તારા માટે તડપવું એ
મારી ટેવ છે
બીજી ગોપીઓ સાથે
રાસલીલા રચવી એ
તારી ટેવ છે
તો તારી યાદો સાથે
રાસલીલા રચવી એ
મારી ટેવ છે