કોને આપો છો આદર
અને હવે કેમ નથી આપતા આદર
આ બે વાત સમજવી....તેને પણ
"આદર" કહેવાય આપણી જાત માટે...

કેમ મળે છે આદર
અને હવે કેમ નથી મળતો આદર
આ બે વાત સમજાય તો
તેને કહેવાય જાગૃતિ આપણી જાત માટે

#આદર

Gujarati Motivational by Shree...Ripal Vyas : 111369111
પ્રભુ 4 years ago

વાહ સુંદર ✍️👏

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now