વિકસિત સુર્ય નો પર્વત સિદ્વઓ આપે છે
ગુરુ અને સુર્ય નાં પર્વત વિકસિત હોય તો મનુષ્ય ધન-પ્રતિષ્ઠાથી,સંપન્ન બની રહે છે
હથેળી માં અનામિકા આંગળીમાં નાં મુળ માં સુર્ય નો પર્વત આવેલ હોય છે જે વ્યક્તિવ્યક્તિની હથેળી માં સુર્ય પર્વત યોગ્ય જગ્યાએ તેમજ વિકસિત સ્વરૂપમાં આવેલ હોય તે વ્યક્તિ સદાય પ્રસન્ન જીવન જીવે છે
ગુરુ અને સુર્ય નાં પર્વત વિકસિત હોય તો મનુષ્ય ધન અને પ્રતિષ્ઠા થી,સંપન્ન બની રહે છે
સુવિકસીત સુર્ય પર્વત ધરાવનાર વ્યક્તિ ભાગ્યશાળી દયાળુ, પ્રેમાળ, સૌંદર્ય પ્રિય અને સંગીત-કળા પ્રત્યે અભિરુચિ ધરાવનારા બની રહે છે સુર્યનાં વિકસિત પર્વત ઉપર એક ઉભી રેખા સ્પષ્ટપણે આવેલી હોય તો તેવી વ્યક્તિ કવિ, સાહિત્યપ્રેમી તેમજ લેખક બની રહે છે સુર્ય અને બુધ બન્ને પહાડો એક સમાન વિસ્તૃત હોય તેવી વ્યક્તિ, દઢ ન઼િશ્ચયી,તેમજ ખંતીલી હોય છે અને તે દ્વારા પણ અર્થ ઉપર્પાજન અને યશ-પ્રતિષ્ઠા એક સાથે પ્રાપ્ત કરી શકે છે
સુર્યસુર્યનાં પર્વત ઉપર રહેલો તારો ત્રિકોણ વર્તુળ ચોરસ ત્રિશૂળ તેમજ સીધી રેખના ચિન્હો વિશેષ શુભ ફળ આપે છે .
સુર્યનાં પર્વત ઉપર આડી રેખા ચોકડી, ટાપુ અને ટપકાં નુ ચિંહો સુર્યનુ બળ ઘટાડે છે તે વ્યક્તિ આરોગ્ય અને ચારિત્ર્ય પર ઉપર વિશેષ અસર કરે છે. સુર્ય પર્વત ઉપર તારાનુ ચિંહ્ન કુશાગ્ર બુદ્વિ અને કિર્તિ આપે છે ત્રિકોણનુ ચિહ્ન કલા કૌશલ્યમાં નિપુણતા આપે છે. વર્તુળ યશ પ્રતિષ્ઠા આપે છે . અને ત્રિશુળનુ ચિંન્હ ધન યશ પ્રાપ્તિ આપે છે