#ભટકવું


ઝાડ પર થી પડ્યું તણખલું,
ને પંખી ને પડ્યું ભટકવું,
શિકારી થી હવે ક્યાં છટકવું,
માળા ની આશ માં રહ્યું ભટકવું.!!!

🖌️📃✍️~$h!£@l~📄✍️!!

Gujarati Poem by Shital : 111372898

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now