#ભટકવું
વિચારી ના વૃન્દાવન માં,
ભટકવું નથી,
લાગણીઓ ના લયતાલમાં,
અટકવું નથી,
યાદોના જંગલમાં,
ફરવું નથી,
હે કૃષ્ણ!ગીતા ને તારા,
હૃદય કમળ માં વસવું છે.

Gujarati Poem by Dr. Damyanti H. Bhatt : 111373194
Dr. Damyanti H. Bhatt 4 years ago

આભાર ગીતા જી

Parmar Geeta 4 years ago

વાહ જોરદાર..

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now