આવતી કાલથી શરૂ થતી ચૈત્રી નવરાત્રી મારી માતાજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ સહિત પ્રાથના મારા દેશ માં કોરોના ની પીડા દેશ બંધુ તેમજ બહેનો ન થાય . સલામ સાક્ષત ભગવાન સ્વરૂપ ડોક્ટર સાહેબ તેમજ તબીબી પરિચારિકાઓને તેમજ સલામ મારા કાયદાના રખવાળોને જે જાતને જોખમ માં મુકી પિડીતો કાયદો વ્વવસ્થા જાળવે છે એ બધા માટે મારી કુળદેવી ચામુંડા માતાને પ્રાથના સર્વ જનો નુ આરોગ્ય કુટુબ હર પ્રકારે મારી મા ચામુંડા રક્ષા કરે ... બોલો પ્રેમથી જય ચામુંડા મા