#પક્ષ
સંતાકૂકડી રમતાં-રમતાં નિયત બદલાઇ ગઇ,
કબડ્ડીના કબાબમાં રોટલી શેકાઇ ગઇ,
સંજોગની સજાવટ તો જુઓ,
પક્ષની ખેંચતાણમાં પાટલી જ ખેંચાઇ ગઇ.

Gujarati Blog by Vaishali Bhoi : 111375209

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now