મિત્રો, આજે હું મારી લખેલી આ સ્ટોરી "લક્ષમણ રેખા" પોસ્ટ કરવા જઈ રહ્યો છું...આશા રાખું આપ સૌ ને પસંદ આવશે...સાથે આપના કિંમતી અભિપ્રાયો ની અપેક્ષા પણ ખરી જ....
લગ્નેત્તર સંબંધ ના વર્તુળ થી ઘેરાયેલા બે ભૂતકાળ ના પ્રેમીઓ ના મનની મુંજવણ ની વાત...એટલે
"લક્ષમણ રેખા"......
""લક્ષમણ રેખા "", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!