એની દરેક વાત માં પ્રશ્ન
તું મને હજી ચાહે છે કે નહીં એમાં પણ પ્રશ્ન
તે આમ કેમ કર્યું ?કે આમ કેમ ના કર્યું ?
કોણ કહે અને પ્રેમ માં પ્રશ્નો ના હોય
જ્યાં શંકા હોય ત્યાંજ પ્રશ્નો હોય

#પ્રશ્ન

Gujarati Microfiction by PRATIK PATHAK : 111382443

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now